પૂ. ગાંડા મહારાજ સંસ્કાર હોલ ઉપર નવું વોટર પ્રૂફિંગ તથા જરૂરી મરામત
જૂના રસોડાની મરામત
ધ્યાન કુટીરનું રીપેરીંગ- કેન્ટીનની પાછળની લોબી- સુરક્ષા માટે પાઈપની રેલીંગ
દાતાશ્રીઓના દાનમાંથી દર્શાનપથ – કામ ચાલે છે
કામો કરીશું અંગેની માહિતી
અનાવિલ વિરાસત સંવર્ધન પ્રોજેક્ટ
શ્રાદ્ધ ક્રિયા માટે કાવેરી નદી કિનારે શેડની વ્યવસ્થા
અન્ય મકાનો ઉપર નવું વોટર પ્રૂફિંગ તથા જરૂરી મરામત
દાતા નામાવલિ સ્મૃતિ, બાગની આગળ ચારેબાજુ થોડી જગ્યા ખુલ્લી કરી રસ્તાની મોકળાશ
મૂર્તિ પરિવર્તન પ્રોજેક્ટ
મંડળના બંધારણમાં સુધારા
કેટલાક પરિવર્તનો આવ્યા છે. આપણી આ સંસ્થાના બંધારણમાં ૩૦ વર્ષ પછી આપણે સર્વાનુમતે પસાર કરેલ નવી સ્કીમ દરખાસ્તને સુધારા વધારાને જોઈન્ટ ચેરીટી કમિશ્નરશ્રી ગુજરાત રાજ્ય સુરત એ તા. ૧૨-૧૧-૨૦૦૯ ના રોજ મંજૂર કર્યું છે જે અમલમાં મુકેલ છે.