Widow Helping Funds
અસહાય મહિલા – વિધવા સહાય
શ્રીમતિ સુશીલાબેન ઠાકોરભાઈ મહેતા – મુંબઈ તથા શ્રીમતિ ઈંદુબેન શાંતિલાલ દેસાઈ – યુ.કે. વિધવા સહાય ફંડમાં મળેલ દાન તથા વર્ષાન્તે આ માટે જ મળેલી અન્ય અંકિત દાનોના વ્યાજમાંથી બહેનોને સહાય ઘરબેઠા પહોચાડવાની કામગિરી વ્યવસ્થાપક સમિતિના સભ્યો દર વર્ષે કરે છે.
અસહાય પુરુષોને સહાય
સદગત શાંતિલાલ રતનજી દેસાઈ – ભદેલી – યુ.કે. અસહાય પુરુષ ફંડમાં દાનની રકમના વ્યાજમાંથી પુરુષોને સહાય ઘરબેઠા પહોચાડવાની કામગિરી વ્યવસ્થાપક સમિતિના સભ્યો દર વર્ષે કરે છે.